હવે ગુજરાતમાં કોણ શરુ કરે 'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'
અમેરિકામાં ઉભી થયેલી મંદી, બેરોજગારી અને કથળેલી આર્થિક સ્થિતી પાછળ
સામાન્ય અમેરિકનોની લાગણી એટલે 'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'...
'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'નું આંદોલન એટલા માટે ઉભું થયું કે ત્યાંની
સરકારોએ માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા ઉદ્યોગપતિઓના ફાયદા માટે જે
નીતિઓ અપનાવી તેના કારણે ઉદ્યોગપતિઓને તો કરોડોનો ફાયદો થયો.. પણ બિચારો
બાપડો અમેરિકન આર્થિક ભીંસ અને મંદીના મારમાં સંપડાઇ ગયો જેના વિરોધમાં
જે લોકજુવાણ ઉભો થયો તેને 'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'નું નામ અપાયું
જે સ્થિતિ હાલમાં અમેરિકામાં પ્રવર્તી રહી છે. તેવી અમેરિકાવાળી થવામાં
ભારત સહીત ગુજરાતમાં પણ વાર નહિ લાગે...
જે રીતે લાખો ચો.મીટર જમીનો ઉદ્યોગપતિઓને પાણીના ભાવે આપવામાં આવે છે.
જેની સામે ગરીબોને 100 ચો.મીટરનો પ્લોટ પણ મેળવી શકતા નથી.. ગરીબોને
સસ્તા અનાજની દુકાન પર પોતાના પરિવારનું ગુજરાન ચાલે તેટલું અનાજ પણ નથી
મળતું જ્યારે બીજી બાજુ અમીરો માટે નીત નવી હોટેલો, રેસ્ટોરેન્ટ અને
રિસોર્ટ ખુલી રહ્યાં છે
રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો જે પ્રમાણે માત્ર ગણ્યા ગાઠ્યાં
ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે નિતીઓ અમલમાં મુકી રહી છે તેના કારણે
આવનારા દિવસોમાં ભારત સહીત ગુજરાતમાં પણ 'ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ'જેમ
ઓક્યુપાઇ દિલ્હી, ઓક્યુપાય ગાંધીનગરની મુવમેન્ટ શરુ કરવી પડશે
હજુ પણ વહેલું છે યુવાનો જાગે અને સરકારી નીતિઓ સામાન્ય માનવીને ફાયદો
કરે તેવી તૈયાર થાય તે માટે રાજકારણમાં જોડાવો, સંગઠીત થાઓ અને 'ઓક્યુપાઇ
વોલસ્ટ્રીટ'જેવા આંદોલનની શરુઆત કરો.....

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો