સોમવાર, 25 જૂન, 2018
બુધવાર, 13 જૂન, 2018
પી.રંજિત ડાયરેક્ટ અને સુપરસ્ટાર રાજનીકાંતની " કાલા " ફિલ્મ એ ફિલ્મ નથી પણ વૈચારિક લડાઈ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ફિલ્મનો નાયક કાલિકારન ઉર્ફે કાલા એક સવાંદ બોલે છે...
मेरी ज़मीन और अधिकार छीनना अगर तेरा धर्म है । तेरे भगवान का धर्म है तो में तेरे भगवान को भी नहीं छोड़ूगा ।
"કાળા કપડાં એ બુરાઈનું પ્રતીક અને સફેદ કપડાં એ ભલાઈનું પ્રતીક" અને " સફેદપોસ રાજનેતા કરોડોનું ફુલેકું ફેરવે કે હજારોની કતલ કરાવે તો પણ તે પૂજ્ય પણ કાળો દેખાતો માણસ કાળા કપડાં પહેરી અધિકારોની લડાઈ લડે તો તે ગુંડો કે પછી અસામાજિક તત્વ" - આ માનસિકતા ઘુસાડનારી તારી સંસ્કૃતિને ફટ છે.
ઇતિહાસ કે ધર્મમાં ચિતરેલી બુરાઈ ખરેખર બુરાઈ છે કે નહિ એ સમજવા માટે લખનારની તટસ્થતા એ સૌથી મહત્વની છે પણ આપણે માત્ર ધર્મ કે સંસ્કૃતિના નામે પીરસાયેલું તમામ સાચું માની બેસીએ છીએ : અધિકારોની લડાઈ લડનારા દાનવ અને શોષણ કરનાર દેવ આવું ક્યાં સુધી ચાલશે. આ લડાઈ વૈચારિક છે. વિચારથી જ દેવ કહેવાતો દાનવ તમારી સામે છે જેને ઓળખો : બસ તેને મારવાનો નથી માત્ર તેને આપેલી સંસ્કૃતિ, વિચાર અને સાહિત્યને ફટ કહેશો એટલું બસ..
કાલા ઉત્તમ ફિલ્મ : ઉત્તમ સર્જન :
એક જ વાર નહિ પણ દરેક જેને માણસાઈમાં રસ હોય, જન્મના આધારે મળેલી જાતીય ઓળખની મોટાઈમાં નહિ માનનારે તો બે વાર જોવી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
લાઈફ સપોર્ટ સિસ્ટમ
હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...
-
ઘણે દૂરથી ફરી એક વિચાર આવ્યો સાથે ફરી મોતના સમાચાર લાવ્યો ફરી મનમાં ઉઠી શંકાઓ ફરી ઉઠ્યા કેટલાય સવાલો જાણે કેમ માણસ મારતો હશે જાતે ...
-
તારી તો.. તારી તો.. કહી ને ગાળ શીખવી ગયા ભાઈબંધો એવા મળ્યા કે જીવનનો સાર થઈ ગયા મારુ ઉછીનું લીધું દર્દ ને ખૂદ નીલકંઠ થઈ ગયા કાંડે ક...
-
ગરીબોને ગરીબી રેખા નીચેથી હટાવવાનું દેશવ્યાપી ષંડયત્ર તમે ટ્રાફીક સિગ્નલ પર ઉભા છો ? અચાનક, તમારા શર્ટની બાય ખેંચીને કોઇ અવાજ આવે...