ગુરુવાર, 19 ઑક્ટોબર, 2017

હું પ્યાર છુ | હું દિલનો ધબકાર છુ | હું આત્માનો આર છુ | હું જગતની પાર છુ | હું ચિંતનનો તાર છુ



હું ગરીબનો ગાલ છુ
હું મહિલાનું વ્હાલ છુ
હું પુરુષનો સવાલ છુ
હું વાર છુ
હું સારવાર છુ
હું પ્યાર છુ
હું દિલનો ધબકાર છુ
હું આત્માનો આર છુ
હું જગતની પાર છુ
હું ચિંતનનો તાર છુ
હું મંથનની ધાર છુ
હું જિંદગીની રસધાર છુ
હું સચ્ચાઈનો સાર છુ
હા..હું વિચાર છુ

3 ટિપ્પણીઓ:

  1. અદભુત શબ્દમેળ...ભાઇ
    હું ના લીધેલી દરકાર છુ...બસ અનેક દિલોમાં સાકાર છુ...હા હું વિચાર છુ.

    જવાબ આપોકાઢી નાખો
  2. અહો ભાગ્ય અમારા, આ અમદાવાદ નાં વિચાર ને અનુભવી, આ ગુજરાત નાં લાલ ને સહજ રીતે સાંભળી, બસ વાંચતો જ રહ્યો...વાંચતો જ રહ્યો... અને એ પણ આજ નાં મહત્વપુર્ણ એવા "નૂતન વર્ષે" ... નૂતનવર્ષાભિનંદન આપને ખૂબ ખૂબ...

    જવાબ આપોકાઢી નાખો

લાઈફ સપોર્ટ સિસ્ટમ

હું મારી આસપાસ એવા ઘણા લોકોને ઓળખું છું જેઓએ જીવનની કોઈ મુશ્કેલી કે દુઃખ વેળાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય... હું આ આપઘાતનો પ્રયાસ સાંભળ...